ભુરખીયા હનુમાનજી મંદિરે યોજાઈ ગયેલ ૪૪માં વિના મુલ્યે નેત્ર નિદાન કેમ્પ

1455

તા.૧૮-૩ ને બુધવારના ભુરખીયા હનુમાનજી મંદિરે યોજાઈ ગયેલ ૪૪માં વિના મુલ્યે નેત્ર નિદાન કેમ્પમાં ૨૪૮ દર્દીઓની આંખની તપાસ કરાઈ હતી.જે પૈકી ૪૮ દર્દીઓને મોતીયોના ઓપરેશન માટે અમરેલી લઈ જવામાં આવ્યા છે.લાયન્સ ક્લબ ઓફ અમરેલી(સીટી),શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલય ટ્રસ્ટ અમરેલીના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાઈ ગયો.ત.સૌ.

અતુલ શુકલ દામનગર.

Previous articleકોરોના વાયરસથી થતા રોગના લક્ષણો, નિદાન અને સારવાર સહિતના માર્ગદર્શન માટે ડૉક્ટર્સ માટે વર્કશૉપ યોજાયો
Next articleરાણપુરમાં ૨૩ વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ લેતા ભારે ચકચાર.