ગુજરાત રાજયના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી ના જન્મદિવસ નિમિતે ફ્રુટ વિતરણ કરાયું

725

ભાવનગરમાં શહેરમાં આવેલા જુદાં-જુદાં વિસ્તારમાં ઝવેરભાઈ ની વાડી, મેપાનગર, ચાવડીગેટ, ઘોઘા જકાતનાકા પાસેના વિસ્તારઓમાં ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું.મંત્રી પરસોતમભાઈ સોલંકી જેનું વ્યક્તિત્વ છે વિરાટ એવા હૃદય સમ્રાટ,તમે જ બન્યા છો કાયમી અમારી ઢાલ,. ધન્ય છે કોળી સમાજ ના ભાઈ ,તમારે જ કારણે આજ અમારી ઓળખાણ છો, નથી જાતું કોઈ એના દરવાજા થી નિરાશ.


આપને જન્મદિવસ નિમિતે કાળુભાઈ જાંબુચા (ગણેશ બુક સ્ટોલ) તરફથી અલગ અલગ વિસ્તારમાં ફ્રુટ કેળા 300કિલો ચીકુ 300કિલો,દ્રાક્ષ 300કિલો,તરબૂચ 300કિલો વિતરણ કરીને મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને તેમની સાથે રાકેશભાઈ બારૈયા(કોલીસેના પ્રભારી) અને વિમલભાઈ બારૈયા તેમજ હિરેનભાઈ વાઘેલા સહિતના આગેવાનો જોડાયા હતા.

Previous articleવેરાવળ ખારાકુવા ના વેપારી અને કામદારો ની હાલત અત્યંત કફોડી બની
Next articleઅનુભવના ઓટલે અંક: ૬૨ કુદરતની કમાલ