ભાવનગર ના બોરતળાવ માંથી સેન્ટીગ કામ કરતા યુવાન ની લાશ મળી

687

ભાવનગર શહેરના બોળ તળાવમાં એક યુવાનની તરતી લાશ જોવા મળી હતી આ બનાવની જાણ ભાવનગર ફાયર વિભાગ અને પોલીસને કરતા ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી, ફાયર ટીમે આ તરતી લાશને બહાર કાઢી હતી પ્રાપ્ત થતી વિગતો મુજબ મનોજભાઈ મોતીભાઈ જાદવ ઉંમર વર્ષ ૩૪ રહે.ગાંધીકોલોની વિદ્યાનગર, ભાવનગર વાળા યુવાનની લાશ મળી આવી હતી, લાશને જોવા માટે આજુ બાજુના સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા

Previous articleતાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ ઘોઘા ગામની સંરક્ષણ દિવાલના મુદ્દે ઉપવાસ પર બેસેલ
Next articleઆંબેડકર ઓપન યુનિવર્સિટી ના ડિસ્ટન્સ લર્નિંગ સેન્ટર દ્વારા 75મો તાલીમ વર્ગ યોજાયો