બહુચરાજી માતાના મંદિરે પગપાળા જતાં પદયાત્રીઓને નાંદોલ ગામના કે ટી ઠાકોર અને ધર્મેન્દ્રભાઇ પ્રજાપતિ દ્વારા ફળફળાદી વિતરણનો કાર્યક્રમ ભરત સોનીના સહકારથી યોજાયો હતો.બહુચરાજી ખાતે પગપાળા જતાં યાત્રીઓને ફળફળાદી આપી તેમની મનોકામના પૂર્ણ થાય તે માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.