પાલિતાણામાં પક્ષીઓ માટે કુંડા વિતરણ

799
bvn432018-2.jpg

હાલ ઉનાળાની સિઝન ચાલુ છે. ત્યારે પાલિતાણા તાલુકામાં પક્ષીઓ પાણીથી તરસ્યા ન રહે તે માટે પાલિતાણાના સેવાભાવી શકિતભાઈ મોરીને વિચાર આવતા છેલ્લા એક મહિનાથી મુંગા પક્ષીઓ પાણીથી તરસ્યા ન રહે તે માટે રોજના ર૦૦ થી ૩૦૦ પાણીના કુંડાનું ફ્રીમાં વીતરણ કરે છે. આ પાણીના કુંડા પાલિતાણા તાલુકાના જુદા-જુદા ગામના લોકો લઈ જાય છે. છેલ્લા એક મહિનામાં શકિતભાઈ મોરીએ ૩ર૦૦ કુંડાનું વિતરણ કર્યું છે. 

Previous article નાગેશ્રીના ભાભલુભાઈ વરૂની રાજય શિક્ષક સંઘના ખજાનચી તરીકે વરણી
Next article દામનગરમાં ક્રિકેટ ટુનાર્મેન્ટનું ઉદ્દઘાટન