રાણપુરમાં ધી.જન્મભુમિ હાઈસ્કુલ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યુ.

564

૭૨ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બોટાદ જીલ્લાના રાણપુરમાં ધી.જન્મભૂમિ હાઈસ્કુલ અને ધી.જન્મભૂમિ પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યુ.રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ પ્રકાશભાઈ સોની,રાજુભાઈ શાહ હાજર રહ્યા હતા તેમજ હાઈસ્કુલના આચાર્ય અનિલભાઈ ગોહિલ,શાળાના તમામ શિક્ષકગણ,વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..

તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

Previous articleભાવનગર મંડલનો ટિકિટ ચેકિંગ સ્ટાફ હવે ડિજિટલ માધ્યમથી પણ પૈસા વસૂલ કરી શકશે
Next articleકોવિડ વેકસીનેશનના બીજા તબક્કામાં જિલ્લાના ૪,૭૦૦ થી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સ જોડાયા