જિલ્લા કલેકટર સ્વતંત્ર ભારતનો કાળો અંગ્રેજ છે

900
bvn542018-11.jpg

ન્યાય નિતી મત્તા અને માનવતાના વસ્ત્રોનું ચિરહરણ ભાવનગરના જિલ્લા કલેકટર હર્ષદ પટેલના ઈશારે પોલીસ તંત્રએ કર્યુ છે ગત તા.૧ એપ્રિલના રોજ હકની લડાઈ લડી રહેલ અને ગાંધી ચિંધ્યે માર્ગે આંદોલન કરી રહેલ મહિલાઓ નિર્દોષ બાળકો પર ભગવા સરકારના પ્રતિનિધી એવા ભાવનગર જિલ્લા કલેકટર હર્ષદ પટેલએ લાઠીચાર્જ તથા અન્ય ત્રાસદાયક દમનો કરાવી વિતેલી ગુલામી અને અંગ્રેજોની યાદ અપાવી છે. આ ઘટનાપરતી સ્પષ્ટ થાય છે કે દેશ આવા કાળા અંગ્રેજોની ગુલામીમાંથી હજુ સુધી આઝાદ નથી થયો આ પ્રકારનો કટાક્ષ આંદોલનકારી ખેડુત સંઘર્ષ સમિતિના વકીલે કર્યો છે.
– આનંદ યાજ્ઞીક, ધારાશાસ્ત્રી ગુજરાત હાઈકોર્ટ

Previous articleતા.૨૮-૫-ર૦૧૮ થી ૩-૬-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય
Next articleસત્તા સામે સંઘર્ષ દિવસ-૪, ભીક્ષાની યાચના નથી કરી રહ્યા હક અને ન્યાય માટેની લડત છે