માહિતી નિયામક તરીકે અશોક કાલરીયાએ પદભાર સંભાળ્યો

799
gadnhi742018-3.jpg

રાજ્યના માહિતી નિયામક તરીકે અશોક કાલરીયાએ આજે પદભાર સંભાળ્યો હતો. તેઓ ૧૯૮૯ની બેચમાં નાયબ કલેકટર તરીકે સનદી સેવામાં હાજર થયા હતા. કાલરીયા આ પહેલાં પોરબંદર કલેકટર તરીકે કાર્યરત હતા. 
માહિતી નિયામક અશોક કાલરીયાએ સૌરાષ્ટ્રના ગિર સોમનાથ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ-દ્વારકા જિલ્લાઓમાં વિવિધ જગ્યાઓ પર ફરજ બજાવી છે. 

Previous articleસે-ર૭ની પ્રાથમિક શાળાનું ગુણોત્સવમાં મુખ્ય સચિવ દ્વારા મુલ્યાંકન
Next articleનાગેશ્રી ખાતે ભાગવત સપ્તાહમાં ઋક્ષ્મણી વિવાહનો પ્રસંગ ઉજવાયો