નાગેશ્રી કાઠી ક્ષત્રિય બોરીચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહમાં આજે ધીરૂભાઈ ખુમાણ દ્વારા જાન લઈ પધાર્યા રૂક્ષ્મણી વિવાહ ઉજવાયો હતો.
નાગેશ્રી કાઠી ક્ષત્રિય બોરીચા પરિવારમાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં આજે રૂક્ષ્મણી વિવાહ ઉજવાયો. જેમાં કાઠી ક્ષત્રિય કાઠીયાવાડ, કચ્છ ગુજરાતમાં સાહિત્ય ક્ષેત્રે જબરૂ નામ તેવા ભરતભાઈ બોરીચાને આંગણે લોઠપુર નિવાસી કાઠી ક્ષત્રિય ધીરૂભાઈ ખુમાણ ભગવાન કૃષ્ણની જાડી જાન લઈને પધાર્યા જાણે આબેહુબ જાનમાં ઘોડાઓ રથ સહિત જાનને નાગેશ્રીના માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ પરિવાર દ્વારા હેતેથી સામૈયા થયા અને તા.૭-૪-ર૦૧૮ને આજે પૂર્ણાહુતિ થશે.