ઈન્દ્રાણી માતાજીનો મુકુટ ચોર ઝડપાયો

841
gandhi1042018-4.jpg

ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ઇન્દ્રાણી માતાજીના મંદિરનાં સંકુલમાં હનુમાનજી મંદિરને બપોરે પુજારી મહેન્દ્રકુમાર મહેતા બંધ કરતાં હનુમાનજીની મૂર્તિ પર રૂ.૫ હજારની કિંમતનો ચાંદીનો મુકુટ ચોરનારને ઈન્ફોસીટી પોલીસે ઝડપી પાડયો હતો.

Previous articleગાંધીનગર : દલિતોને જમીન સોંપણીનો મેવાણી હિસાબ માગશે
Next articleગાંધીનગરની DPS સ્કૂલે ફી મામલે વિદ્યાર્થીઓને બસમાં બેસવા ન દીધા