Uncategorized શિશુવિહાર દ્વારા મેડીકલ કેમ્પ યોજાયો By admin - April 11, 2018 591 શિશુવિહાર સંસ્થા તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ-રૂવાના સૌજન્યથી શિશુવિહાર બુધસભા હોલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તથા સારવાર બાદ દર્દીઓને આજરોજ જરૂરી દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટીસંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.