મહુવામાં મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ

906
bvn21418-8.jpg

મહુવાના ગાંધી ચોક ખાતે મુસ્લિમ સમાજ દ્વારા આસીફાને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચ અને શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટીસંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહ્યાં હતા અને શ્રધ્ધાંજલી પાઠવી હતી. તસવીર : મુસ્તાક વસાયા

Previous article ધંધુકામાં મુસ્લિમ સમાજે મૌન રેલી કાઢી આવેદન પાઠવ્યુૃ
Next article સાણોદર ગામે કાર બળીને ખાક