અખિલ ભારતીય કોલી/કોરી સમાજ ગુજરાત રાજ્ય અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી નાં જન્મદિવસ નિમિત્તે ભાવનગર ટીમ દ્વારા કેક ઉત્સવ નહી પરંતુ વૃક્ષારોપણ કાર્યક્રમ અને સાથે સાથ વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમા અખિલ ભારતીય કોલી/કોરી સમાજ ભાવનગર જીલ્લા સો.મીડિયા પ્રમુખ શૈલેષભાઈ બાંભણીયા. કોલી /કોરી સમાજ ભાવનગર જિલ્લા પ્રમુખ રસીકભાઈ રાઠોડ , ગીતાનગર અકવાડા યુવા પ્રમુખ મુનાભાઇ સોલંકી, સુરેશભાઈ રાઠોડ, બારૈયા તુષારભાઇ બટુકભાઈ તેમજ કોળી સમાજ ની ટીમ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને તેમાં યુવા સેના ભાવનગર જિલ્લા પ્રમુખ શ્રી જાડેજા દિવ્યરાજસિંહ (ખીજદળ) , યુવા સેના ભાવનગર જિલ્લા ઉપપ્રમુખ હિતેશભાઈ ,યુવા સેના ભાવનગર જિલ્લા આઇ ટી સેલ પ્રમુખ શ્રી સંજયભાઇ ઓઝા ,યુવા સેના ભાવનગર શહેર સોશ્યલ મીડિયા પ્રમુખ જીતુભાઇ સોલંકી ,ભાવનગરનાં લોક સાહિત્ય કલાકાર તેમજ કોળી સમાજ ના આગેવાન એવા ગગનભાઇ જેઠવા આ કાર્યક્રમ માં હાજર રહીને આ કાર્યક્રમ ને સફર બનાવ્યો હતો