Uncategorized પડતર પ્રશ્ને ઉચૈયાના ગ્રામજનો દ્વારા રેલ રોકો આંદોલન By admin - April 23, 2018 1190 રાજુલાના ઉચૈયા ગામે ત્રણ ગામના લોકો દ્વારા ગામમાં જવાના પ્રવેશના અંડરબ્રિજ માટે અપાયેલ અલ્ટીમેટમ મુજબ આજે રેલ રોકો આદોલન થયું હતું અને તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. રાજુલા તાલુકાના ઉચૈયા ગામે જવા-આવવાના એક મા