ભાવનગર મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ખેડૂત સંઘર્ષ સમિતિના સભ્યો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને લખવામાં આવેલ પરપ૯ અરજી સાથે સંઘર્ષ સમિતિના નરેન્દ્રસિંહ-બાડી, પ્રવિણસિંહ ખડસલીયાની આગેવાનીમાં ૧૦ થી વધુ સભ્યો પોસ્ટ ઓફિસે પહોંચ્યા હતા અને અરજીઓ રજીસ્ટર એડી કરી હતી.