આજથી શરૂ થયેલ ગણેશ ચતુર્થી નિમિત્તે તક્ષશીલા એજયુકેશનલ ઇન્સ્ટીટ્યુટ , કાળિયાબીડ , ભાવનગર ખાતે વિખહર્તા ઈકોફ્રેંડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી . ભૂમિબેન મોણપરા દ્વારા શ્રીફળ ની છાલ અને સુકા પાનનો ઉપયોગ કરીને ઇકોફ્રેંડલી ગણેશજીની ખૂબ જ આકર્ષક મુર્તિ બનાવવામાં આવેલ