શિક્ષણમાં ઉંચા ફી ધોરણનાં વિરોધમાં કોંગ્રેસ દ્વારા ડીઈઓ કચેરી સામે દેખાવો

1117
BVN2642018-8.jpg

જિલ્લાઓમાં મોંધા શિક્ષણ ઉચાં ફી ના ધોરણ વિરોધમાં,વ્યાજબી ફીમાં શિક્ષણ મળે,ફી નિયમન કાયદાનો પારદર્શક અમલ કરાવવા માટે જીલ્લા શિક્ષણ અધીકારીની કચેરી સામે ઉગ્ર દેખાવ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં ભાવનગર શહેર કૉંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ જોશી,ભાવનગર જિલ્લા કૉંગ્રેસ ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર), પ્રદેશ યુવા કૉંગ્રેસ મહામત્રી લાલભા ગોહિલ,જિલ્લા યુવા કૉંગ્રેસ પ્રમુખ રાજકુમાર મોરી,પશ્ચિમ વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ નિલદીપસિંહ ગોહિલ,તળાજા વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ પંડયા,પૂર્વ વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ જયદેવસિંહ ગોહિલ,પાલીતાણા યુવા કૉંગ્રેસ પ્રમુખ જીતેન્દ્રસિંહ ગોહિલ,જિલ્લા યુવા કૉંગ્રેસ ઉપપ્રમુખ બળદેવભાઈ સોલંકી,જિલ્લા યુવા કૉંગ્રેસ મહામત્રી જીતેન્દ્રભાઈ બાલધિયા, ભીષ્મભાઈ વોહરા,એન. એસ.યુ.આઈ ના પ્રમુખ જયરાજસિંહ ,પાર્થરાજસિંહ ગોહિલ,રવીરાજસીહ ગોહિલ,અસલમ શેખ, અફઝલભાઈ, કાળુભાઇ બેલીમ, અશરફભાઈ, એસ.એસ.ગોહિલ,સહિત કૉંગ્રેસ અગ્રણીઓ કાર્યકરો જોડાયા.

Previous articleદુષ્કર્મ તથા મહિલા પર અત્યાચાર કરનારને જેલમાં પુરો : સીપીએમ
Next articleવિશ્વ મેલેરિયા દિન નિમિત્તે રેલી