વડાપ્રધાનના જન્મદિને બહેનો દ્વારા હવન

122

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મ દિવસ પર પૂર્વ નગરસેવીકા અને શહેર ઉપાધ્યક્ષ દિવ્યાબેન વ્યાસ અને સોનલબેન જોશી દ્વારા પ્રસન્ન યોગા કલાસીસ દ્વારા પ્રયોશા રેસિડેન્સી, શ્રીનાથજી નગર ખાતે હવન યોજાયો હતો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણ દ્વારા બહેનોને સુરક્ષા, સલામતી અને સ્વરોજગરી વડે પગભર બનાવી કુટુંબ માત્ર નહીં પરંતુ રાષ્ટ્રની મુખ્ય ધૂરાનો હિસ્સો બનાવી રાષ્ટ્રીય સ્તરે ૧૧ મહિલા પ્રધાનો સાથે ઘર ચલાવવાથી લઈ દેશ ચલાવવા સુધીની આઝાદી, સ્વતંત્રતા અને માર્ગદર્શન આપ્યું છે.

Previous articleઘોઘાના ઉખરલા ગામે બહેનોને ખાખરા બનાવવાની તાલીમ શરૂ
Next articleશર્લિન ચોપડાએ શિલ્પાના નિવેદન ઉપર કટાક્ષ કર્યો